ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે ઇન્ચાર્જ એસપી સફિન હસન સાથે કરી શુભેચ્છા મુલાકાત
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે ઇન્ચાર્જ એસપી સફિન હસન સાથે કરી શુભેચ્છા મુલાકાતપંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક (SP) સફિન હસન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લાના કાયદો અને વ્યવસ્થા, જનસુરક્ષા તેમજ પોલીસ અને પ્રજાના સુમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે ઇન્ચાર્જ એસપીને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી