ઝાલોદ: નાનસલાઈ મુકામે છોકરી સોંપવા બાબતે 4 ઈસમો દ્વારા મકાનને નુકશાન કરતા ફરિયાદ નોંધાઈ
Jhalod, Dahod | Dec 3, 2025 આજે તારીખ 03/12/2025 બુધવારના રોજ વહેલી સવારે 12.30 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. છોકરી સોંપવા મુદ્દે ધિંગાણું મચતા ફરિયાદીના ઘરના દરવાજા અને બારી તોડી ઘરમાં નુકશાન કર્યું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.