Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ઘોઘા ગેટ ખાતેથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

Bhavnagar City, Bhavnagar | Jun 17, 2026
ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરાયુ, જિલ્લા પોલીસ વડા સાથે ​પેટ્રોલિંગમાં સીટી ડીવાયએસપી, તમામ ડિવિઝનના પીઆઈ, LCB, SOG સહિતના કાફલા સાથે આખો સંવેદનસીલ વિસ્તારમાં પહોચ્યા, ​શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા MG રોડ, ઘોઘાગેટ ચોકી, મેઈન બજાર, ખારગેટ, મામાકોઠાર રોડ, બાર્ટન લાઈબ્રેરી અને દીવાનપરા રોડ પર પેટ્રોલિંગ કરાયું હતું.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ઘોઘા ગેટ ખાતેથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું - Bhavnagar City News