અમદાવાદના કાંકરિયામાં લોકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ...કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુરક્ષાને લઈ કંટ્રોલ રૂમ તૈયાર.. ગુરુવારે 6 કલાકે પોલીસ દ્વારા કાંકરિયામાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યુ.. ત્યારે લોકોની સુરક્ષાને લઇ ઠેર ઠેર CCTV પણ લગાવવામાં આવ્યા છે. AI ટેકનોલોજીથી કાર્નિવલમાં આવતા લોકોનું ફેસ ડિટેક્ટ કરાઈ રહ્યા છે.