વાલોડ: વાલોડ તાલુકાના વિરપોર ગામની કોલેજ ખાતે વિધાર્થી સંગઠન દ્વારા વિરોધ કરાયો.
Valod, Tapi | Sep 16, 2025 વાલોડ તાલુકાના વિરપોર ગામની કોલેજ ખાતે વિધાર્થી સંગઠન દ્વારા વિરોધ કરાયો.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર ગામે આવેલ કોલેજ ખાતે ઇન્ટરનલ પરીક્ષામાં કેટલાક વિધાર્થીઓને બેસવા નહીં દેતા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.બાદમાં વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે બિનશરતી મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી 2 કલાકે મળી છે.