જાફરાબાદ ના ધેસપુર ગામ ના 42 વર્ષ યુવક પોતાના ની મોટરસાયકલ લઈને વાડી એ જતો હોય ત્યારે ટીંબી ગામ જવાના રસ્તે સામે થી આવી રહેલ મોટરસાયકલ પુરપાટ ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી ફરિયાદી યુવકના પગ મોટરસાયકલ સાથે ભટકાવી ફરીયાદી ને માથા અને શરીર ના ભાગે ઇજા કરી યાની અજણીયા મોટરસાયકલ યુવક સામે નાગેશ્રી પોલીસ આજરોજ તારીખ 7/4/25ના સોમવારના રાત્રના 9 વાગ્યાના સમયે ફરીયાદ નોંધાવી..