માંગરોળમાં વધુ એક રાજ્ય સરકાર ખરીદ કેન્દ્ર મંડળીનું શુભારંભ કરાવવામાં આવ્યો રાજ્ય સરકાર ખરીદી કેન્દ્ર મંડળી નંબર 8 ના ઉધઘટન માન્ય માંગરોળ ના ધારાસભય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા એના હસ્તે કરેલ સે તેની સાથે આગેવાન શ્રી ઓ કાળું ભાઈ દરબાર નરેન્દ્ર સિંહ ડોડીયા ભગવાનભાઈ મોરી વિજયભાઈ ડોડીયા સરપંસ મહેશભાઈ ખેર જગદીશભાઈ કાસેલા જીવાભાઈ સોલંકી સુદાભાઈ કોડીયાત બાલુંભાઈ કોડીયાતર ભરતભાઈ ઓડેદરા તમામ આગેવાનો આવેલા હતા તેના આભાર માને છે હરિભાઈ સોલંકી