વઢવાણ: લખતરમાં થયેલ મફતીયાપરામાં મારામારીના ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા
સુરેન્દ્રનગર તુષા મેડિકલ હોસ્પિટલ ખાતે લખતરમાં મફતિયાપરામાં થયેલ મારામારીના સર્સને ઈજા પહોંચતા તેને સુરેન્દ્રનગર કરવામાં આવ્યો હતા ત્યારે પ્રેમ સંબંધમાં બંદૂક રાખી માર માર્યા હોવાની ચર્ચા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્રણ તક્ષો સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધણી