ભાવનગર શહેર: દેશના વડાપ્રધાનના સાશનને 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમ અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા અધ્યક્ષએ મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | May 30, 2026
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાશનને 12 વર્ષ પૂર્ણ થતા વિકાસના કર્યોને લઇ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત પ્રદેશ યુવા અધ્યક્ષ હેમાંગ જોશી ભાવનગરની મુલાકાતે આવી મહત્વની બેઠક યોજી હતી.