પાલનપુરના ચડોતર કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક વંદે માતરમનુ ગાન કર્યું હતું અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે શપથ પણ દીધા હતા. આ અંગેની જાણકારી આજે શનિવારે રાત્રે 8:00 કલાકે મળી છે.