ગોધરા: તાલુકા પોલીસે માનવતાભર્યું કાર્ય કર્યું ગુમ થયેલા અસ્થિર મગજના મહિલાના પરિવારની ભાર મેળવી થોડાજ કલાકોમાં પરિવાર સાથે
ગોધરા તાલુકા પોલીસે માનવતાભર્યું કાર્ય કર્યું ગુમ થયેલા અસ્થિર મગજના મહિલાના પરિવારની ભાર મેળવી થોડાજ કલાકોમાં પરિવાર સાથે ભેટો કરાવ્યો,ગોધરા તાલુકા પોલીસની સક્રિયતા અને સંવેદનશીલ કામગીરીને કારણે વધુ એક વખત ખાખી વર્દી પાછળ રહેલી માનવતા મહેકી ઉઠી છે. ગઈકાલે આણંદ જિલ્લામાંથી ગુમ થયેલા એક અસ્થિર મગજના મહિલા ગોધરાના વડોદરા હાઈવેના તૃપ્તિ હોટલ નજીક રઝળતા મળી આવ્યા હતા મહિલાને તાલુકા પોલીસ મથકે લાવી પરિવારનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં તેમના હેમ