દસ્ક્રોઈ: આગામી જગન્નાથજીની 149મી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્તનું રિહર્સલ
આગામી જગન્નાથજીની 149મી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્તનું રિહર્સલ જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રા મહોત્સવ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ તેજ જળયાત્રા દરમિયાન 500 થી વધુ પોલીસકર્મીઓ અને હોમ ગાર્ડ્સ તૈનાત રહેશે જળયાત્રા દરમિયાન તૈનાત થનારા પોલીસ બંદોબસ્ત અંગે રિહર્સલ રાખવામાં આવ્યું