ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ નીરજ પટેલે પ્રતિક્રિયા આપી
પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નીરજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્ર ભાઈ ચાવડા બિનહરી ચૂંટાયા છે.કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવતા ગર્વભેર જણાવ્યું હતું કે, "અમારી ગેરહાજરીમાં પણ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવી શકે તેવા સક્ષમ, સનિષ્ઠ અને લોકહિતની ચિંતા કરનારા પ્રમુખ મળ્યા છે." તો આ તરફ સાંસદ રાજપાલ સિંહ જાદવએ જણાવ્યું હતું કે"અમારા મત વિસ્તાર કાલોલ માંથી જીલ્લા પ્રમુખની પસંદગી થવી એ અમારા માટ