ગોધરા: પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા: 13 વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છમાંથી દબોચી લેવાયો
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા: 13 વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છમાંથી દબોચી લેવાયો,પંચમહાલ પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ મહાનિર્દેશક દ્વારા રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે એક મોટી સફળતા હાંસલ કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013