સોનગઢ: તાપી: સેવા જ્યોત યાત્રા-2026 ના આયોજન માટે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં બેઠક
Songadh, Tapi | Oct 2, 2026 તાપી જિલ્લામાં સેવા જ્યોત યાત્રા-2026 ના આયોજન માટે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પ્રાથમિક બેઠક યોજાઈ. જેમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, વહીવટી અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.