ઘીકાટા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ પાન પાર્લર બંધ કરાવવા બાબતે બોલા ચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ..
અમદાવાદ શહેર: ઘીકાટા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે પાન પાર્લર બંધ કરાવવા બાબતે બોલાચાલી - Ahmadabad City News