ભાવનગર શહેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શામળદાસ કોલેજ ખાતેથી EVM મશીનની ફાળવણી કરાય, મુખ્ય ચૂંટણી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 25, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરના વાઘાવાડી રોડ શામળદાસ આર્ટસ કોલેજ ખાતેથી ઇવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી ઇબીએમ મશીન ફાળવાયા હતા. જેને મતદાન મથક પર લઈ જવામાં આવશે અને આવતીકાલે મતદાન યોજાશે.