ઊંઝા: ઊંઝા ગંજ બજારમાં જીરાની ૧૪૦૦૦ બોરીની આવક, જાણો આજના લેટેસ્ટ ભાવ
એશિયાના સૌથી મોટા ઊંઝા ગંજ બજારમાં આજે જીરાની ૧૪૦૦૦ બોરીની આવક નોંધાઈ છે. સુપર જીરાનો ભાવ ૪૪૦૦ થી ૪૫૦૦ અને એવરેજ ભાવ ૪૧૦૦ થી ૪૨૦૦ રૂપિયા રહ્યો છે. આ સાથે વરિયાળી, અજમો અને સુવાના ભાવ પણ બજારમાં જોવા મળ્યા છે.