વિજાપુર જંત્રાલ ગામની સીમ માં આવેલ રમેશભાઈ પટેલ ના એરંડા ના વાવેતર કરેલા ખેતર માં ગત રોજ ગાયો એ ભેલાણ કરી રૂ 15,000/ નુ નુકશાન કરતા ત્રણ પશુ પાલક સામે પોલીસ મથકે રમેશભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શુક્રવારે સાંજે ચાર કલાકે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.