અમદાવાદ શહેર: કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં બુલડોઝર કાર્યવાહી?
જમીન માલિક પક્ષના ગંભીર આક્ષેપ, સરખેજ વિસ્તારનો મામલો
કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં બુલડોઝર કાર્યવાહી? જમીન માલિક પક્ષના ગંભીર આક્ષેપ અમદાવાદ પોસ્ટ -અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SG હાઈવે મેઈન રોડ પર અદાણી ગેસ પંપ નજીક આવેલી જમીન પર બુલડોઝર કાર્યવાહી મુદ્દે વિવાદ સર્જાયો છે. જમીન માલિક પક્ષનો આક્ષેપ છે કે મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પોલીસની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ઘટનાનો