કપરાડા: કપરાડાની સિલ્ધા હાટશેરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ખેલ મહાકુંભમાં વિજેતા
Kaprada, Valsad | Nov 25, 2025 કપરાડાની સિલ્ધા હાટશેરી પ્રા. શાળાની જિગિષા તુંબડાની ખેલ મહાકુંભ ૨૦૨૫ - કબડ્ડી અંડર ૧૪માં રાજ્યની ટીમમાં પસંદગી થતા શાળા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે.