વલસાડ LCB નો મોટો સપાટો: દમણથી કારમાં
લવાતો ₹૧.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પારડીના કલસર ગામેથી હુન્ડાઈ સેન્ટ્રો કારમાંથી દારૂ-બીયરની ૪૦૮ બોટલો જપ્ત
તહેવાર ટાણે બુટલેગરો સામે પોલીસની લાલ આંખ; કુલ ₹૩.૩૦ લાખનો મુદ્દામાલ કબજે, કાર ચાલક વોન્ટેડ
Valsad, Valsad | Oct 23, 2026