સુબીર: ડાંગ જિલ્લામાં પાર તાપી નર્મદા લિંક મુદ્દો,વિજય પટેલના નિવેદન સામે અનંત પટેલની ચેલેન્જ,અનંત પટેલ કહ્યું ખુલાસો આપો
ડાંગ જિલ્લામાં ભગવાન બિરસામુંડાની 140મી જન્મજયંતિ ઉત્સવમાં ગુંજ્યો પાર તાપી નર્મદા લિંક મુદ્દો,ડાંગ ધારાસભ્ય વિજય પટેલ એ કહ્યું તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે ડેમનો મુદ્દો ચગાવવામાં આવે છે,2022માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆરપાટીલ એ કહ્યું છે કે આ પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે : વિજય પટેલવિજય પટેલ ના નિવેદન સામે અનંત પટેલની ચેલેન્જ,અનંત પટેલ કહ્યું ખુલાસો આપવો હોય તો 14 તારીખે ધરમપુર આવો.કેન્દ્રીય મઁત્રી ખુલાસો આપે.