દસ્ક્રોઈ: અમદાવાદ ઝોન-૭માં પોલીસ દ્વારા લાખો રૂપિયાનો ઈંગ્લિશ દારૂ નાશ, તહેવારો પૂર્વે દારૂબંધી અમલ કડક
અમદાવાદ ઝોન-૭માં પોલીસ દ્વારા લાખો રૂપિયાનો ઈંગ્લિશ દારૂ નાશ, તહેવારો પૂર્વે દારૂબંધી અમલ કડક અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ તહેવારોને ધ્યાનમાં રાખી ઝોન-૭ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. એલીસબ્રીજ, વેજલપુર, સરખેજ, વાસણા, સેટેલાઇટ, આનંદનગર અને બોડકદેવ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશનના જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂના જથ્થાનો નામદ