પાટણ વેરાવળ: પ્રભાસ પાટણ: આશાપુરા ગરબી મંડળ દ્વારા બાળાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ
પ્રભાસ પાટણની કામનાથ સોસાયટી ખાતે નવરાત્રી પૂર્ણાહુતિ નિમિત્તે આશાપુરા ગરબી મંડળ દ્વારા બાળાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.