ઉચ્છલ: તાપીમાં 52મી જુનિયર રાજ્યકક્ષાની મહિલા કબડ્ડી સ્પર્ધાનું આયોજન
Uchchhal, Tapi | Oct 3, 2026 તાપી જિલ્લા રમત સંકુલ ખાતે 52મી જુનિયર રાજ્યકક્ષાની મહિલા કબડ્ડી સ્પર્ધા યોજાઈ. તાપી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓની 22 ટીમોએ ભાગ લીધો હતો.