ભાવનગર શહેર: સગીરા સાથે સાથે શારીરિક સંબંધ બાંધી ધમકી આપ્યાની ફરિયાદ આધારે પોલીસે સાંઢિયાવાડના શખ્સને ઝડપી લઇ રીકન્ટ્રક્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | May 4, 2026
સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે સાંઢીયા વાડ વિસ્તારના શખ્સને ઝડપી લઇ રિંકન્ટ્રક્શન કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.