અસારવા: અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધારાથી લોકોમાં રોષ, “મોંઘવારીમાં વધુ એક માર”
અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધારાથી લોકોમાં રોષ, “મોંઘવારીમાં વધુ એક માર” દેશભરમાં પેટ્રોલના ભાવમાં થયેલા વધારાનો સીધો અસર અમદાવાદના વાહનચાલકો પર જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, પરંતુ મોટાભાગના લોકોએ ભાવ વધારાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. વાહનચાલકોનું કહેવું છે કે પહેલેથી જ રોજિંદી જીવનમાં મોંઘવારીનો બોજ વધી રહ્યો છે, ત્યારે પેટ્રોલના વધેલા ભાવ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે