ભાવનગર શહેર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે લોકો પર હુમલો કરાતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jun 17, 2026
ભાવનગર જિલ્લાના બે લોકો પર હુમલો કરાતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બનાવને લઇ ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી હતી. અને બનાવ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.