Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શહેરમાં લોકશાહીનો ઉત્સવ: પોલન બજારમાં ગરીમી છતાં જ મતદારોની લાંબી કતારો!

Godhra, Panch Mahals | Apr 26, 2026
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ ગણાતા પોલન બજાર વિસ્તારમાં મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે,ગોધરા શહેરના પોલન બજાર સ્થિત મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. ગરમીનો પારો વધે તે પહેલા જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા છે.

MORE NEWS