ભાવનગર શહેર: જવાહર મેદાન નજીક આવેલી કંપનીના આઉટ ફોર્સના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગને લઈને સતત બીજા દિવસે હડતાલ પર ઉતર્યા
Bhavnagar City, Bhavnagar | Apr 24, 2026
ભાવનગર શહેરના જવાહર મેદાન નજીક આવેલી કંપનીના ભરકરો સતત બીજા દિવસે હડતાલ ઉપર ઉતર્યા હતા. જવાહર મેદાન નજીક આવેલી કંપનીમાં અન્ય જગ્યાએ ફેરવવાને લઈને વર્કરો દ્વારા વિરોધ કરાયો હતો અને સતત બીજા દિવસે હડતાલ કરવામાં આવી હતી જેમાં વિવિધ માંગને લઈને હડતાલ કરાતા મોટી સંખ્યામાં કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા.