વટવા: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારીઓને ઝડપી પાડ્યા
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારીઓને ઝડપી પાડ્યા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોટલ માલવા રેસિડન્સીના રૂમ નં. 422માં દરોડો પાડી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 63,030 રોકડા તેમજ રૂ. 64,000 કિંમતના 7 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,27,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આ