ભાવનગર શહેર: સર ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રેગ્યુલર મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઇ, ડીનએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 19, 2026
મેડિકલ કોલેજના વિધાર્થીઓ સાથે થયેલ રેગીંગનો મામલો, મોડીરાત સુધી ચાલેલી એન્ટી રેગીંગ કમીટી બેઠકમાં મહત્વનો નિર્ણય, રેગીંગ કરનાર 6 વિધાર્થીઓ જાહેર થયા દોષિત, રેગીંગ કરનાર 6 વિધાર્થીઓમાંથી 1 વિધાર્થીને 2 વર્ષ સુધી, 3 વિધાર્થીઓને 1 વર્ષ અને 2 વિધાર્થીઓને 6 માસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા...