સંતરામપુર: બટકવાડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
આગામી જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં લઈને અત્યારથી આમ આદમી પાર્ટીઓ દ્વારા સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે સભાનો આયોજન કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા હતા અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તારીખ 15 બપોરના ત્રણ કલાકે સોમવારના રોજ.