Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: વેકેશનમાં નિયમ વિરુદ્ધ શાળા શરૂ રાખવા મામલે કાળીયાબીડ સહિતના વિસ્તારમાં આવેલી 3 શાળાઓને નોટિસ અપાઈ

Bhavnagar City, Bhavnagar | May 12, 2026
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ઉનાળુ વેકેશન દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની ફરિયાદો બાદ ભાવનગર જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે. ડીઈઓ કચેરી દ્વારા સ્થળ તપાસ કરતાં ત્રણ ખાનગી શાળાઓમાં નિયમ વિરૂદ્ધ ક્લાસીસ ચાલતા ઝડપાઈ આવતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: વેકેશનમાં નિયમ વિરુદ્ધ શાળા શરૂ રાખવા મામલે કાળીયાબીડ સહિતના વિસ્તારમાં આવેલી 3 શાળાઓને નોટિસ અપાઈ - Bhavnagar City News