Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ડોલવણ: ડોલવણ ક્ષેત્રે વરસાદને લઈને પાંચ કુટુંબો માટે ખાસ આશ્રયસ્થાનની વ્યવસ્થા

Dolvan, Tapi | Aug 2, 2026
વરસાદને કારણે ડોલવણ જિલ્લાના ઢોડિયાવાડ આશ્રયસ્થાન ખાતે પાંચ કુટુંબો માટે જમવાની, પીવાના પાણી અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવાઇ છે. આ પગલું વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે.