સંતરામપુર: લુણાવાડા રોડ ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડાઓ ખાડા પૂરવા તંત્રને રજૂઆત,#Jan samasya
નગરના દરેક વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આજે ખાડાના કારણે બે અકસ્માતો સર્જાયા સામાન્ય ઇજા થઈ સ્થાનિકોએ નગરજો નહીં ઉચ્ચ કક્ષાએ અને પાલિકામાં વહેલી તકે રસ્તાઓની મરામત અને ખાડા પૂરવા માટે રજૂઆત કરી તારીખ ચાર બપોરના ત્રણ કલાકે ગુરુવારના રોજ