વાલોડ: વાલોડ તાલુકા માંથી પસાર થતી પુર્ણા નદીના બ્રિજ નજીક બાઈક સવાર પર ઝાડ તૂટી પડતા ચાલકનું મોત નિપજ્યું.
Valod, Tapi | Sep 23, 2025 પુર્ણા નદીના બ્રિજ નજીક બાઈક સવાર પર ઝાડ તૂટી પડતા ચાલકનું મોત નિપજ્યું.વાલોડ તાલુકાના અંધાત્રી ગામની સીમ માંથી પસાર થતી પુર્ણા નદીના બ્રિજ નજીક થી મોટર સાઈકલ લઈ પસાર થતા સંજય ભાઈ ગામીત પર રોડની સાઇડ માં ઉગેલ ઝાડ એકા એક તૂટી પડતા સંજય ભાઈ ને શરીરે ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ pm સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી મંગળવાર ના સાજે 5 કલાકે મળી હતી.