ગોધરા: ગોધરા-અમદાવાદ હાઈવેના ટીંબા રોડ નજીક જાહેરમાં ગુંડાગર્દી નો વિડિઓ સામે આવ્યો
ગોધરા-અમદાવાદ હાઈવેના ટીંબા રોડ નજીક જાહેરમાં ગુંડાગર્દી નો વિડિઓ સામે આવ્યો દિગ્વિજયસિંહ નામના યુવકને ચાર જેટલા યુવકો બેરહેમી પૂર્વક ઢોર માર મારી અર્ધબેભાન કર્યો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલ ટીંબા પાટિયા નજીક સુદર્શન હોટલ પાસે દિગ્વિજયસિંહ નરેન્દ્ર ઠાકોર નામના એક યુવકને ચાર જેટલા ઈસમો દ્વારા જાહેરમાં બેરહેમીપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો આ સમગ્ર હુમલાનો એક વીડિયો પણ હાલ સામે આવ્યો છે