અમદાવાદ શહેર: અંડર 17 એશિયા ફૂટબોલ ક્વોલીફાયરમાં ભારતે ઈરાન સામે ઐતિહાસિક જીત હાસલ કરી.
અન્ડર 17 એશિયા ફૂટબોલ ક્વોલીફાયર 2026 માં ભારતે ઈરાનને હરાવીને ઐતિહાસિક હાંસલ કરી છે જે બાદ તે સાઉદી અરેબિયામાં યોજાનારા મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય પણ થયુ છે.