સંતરામપુર: બટકવાળા ગામેથી અજગરનું રેસક્યુ કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના બટકવાળા ગામે અજગર જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા આ અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો.