દસ્ક્રોઈ: મેયર-ડેપ્યુટી મેયર માટે ફોર્મ 25 મે સુધીમાં મેળવી લેવાના રહેશે:26મીએ પદાધિકારીઓની જાહેરાત થશે
મેયર-ડેપ્યુટી મેયર માટે ફોર્મ 25 મે સુધીમાં મેળવી લેવાના રહેશે:26મીએ પદાધિકારીઓની જાહેરાત થશે, હોદ્દેદારોની નિમણૂક માટે આજે એજન્ડા બહાર પાડી દેવાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોના 28 દિવસ બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે 26 મેના રોજ સવારે 11 વાગ્યે કોર્પોરેશનના...