વ્યારા: તાપી: બાલપુર ગામમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને કામગીરીનું નિરીક્ષણ
Vyara, Tapi | Oct 21, 2026 તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, પુસ્તકાલય અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સંબંધિતોને માર્ગદર્શન અપાયું છે.