ST બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાંથી તમ્બાકુ નિયંત્રણ બોર્ડ દ્વારા 256 લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | May 9, 2026
ભાવનગર ST વિભાગીય કચેરી દ્વારા તમ્બાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એપ્રિલ માસમાં ST બસ બસ સ્ટેન્ડ સહીતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી રૂપિયા 3830 નો દંડ વસૂલી કડક કાર્યવાહી હાથ ધરી હતી.