નડિયાદ: શહેરમાં કોર્પોરેશન દ્વારા ફૂટપાથ શાકમાર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણની દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ નડિયાદ કોર્પોરેશન દ્વારા શહેરના ફૂટપાટ શાકમાર્કેટ અને જાહેર જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની નિયમિત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે કોર્પોરેશનની મળતી ફરિયાદોને ધ્યાને રાખીને અન્ય કાચા પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.