અસારવા: પ્રેમીના ત્રાસથી પ્રેમિકાએ ગળાફાંસો ખાધો:મારઝૂડ કરી ત્રાસ આપતો, આરોપીની કૃષ્ણનગર પોલીસે કરી ધરપકડ
પ્રેમીના ત્રાસથી પ્રેમિકાએ ગળાફાંસો ખાધો:મારઝૂડ કરી ત્રાસ આપતો, આરોપીની ધરપકડ; બે મહિના પહેલા નેપાળથી ભાગીને અમદાવાદ આવ્યા'તા નેપાળથી અમદાવાદ ભાગીને આવેલી પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી 15 મેના ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બે મહિના પહેલા બંને નેપાળથી ભાગીને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતાં. એક મહિના સુધી પ્રેમી સારી રીતે રાખતો હતો, પરંતુ ત્યારબાદ યુવતીને ત્રાસ આપતો હતો કોઈપણ સંબંધી સાથે ફોન ઉપર વાત કરવા નહોતો આપતે અને ઘરે