Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
unitedforindianews18
વલસાડ: તીથલ રોડ પર હનુમાનજી મંદિરની બાજુમાં ઉભરાતી ગટર બાબતે મહિલાઓએ વિગત આપી
Valsad, Valsad
| Jul 9, 2026
MORE NEWS
Umargam; ભીલાડ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નો ૧ ડબ્બો પટરી ની નીચે ઉતારી જવાની ઘટના, ટ્રેન ધીમી ગતિએ હતી જેથી કોઈ જાન હાની સર્જાઈ ન હતી.. રેલવે તંત્ર એ કામગીરી હાથ ધરી
Valsad, Valsad | Jul 29, 2026
ઉમરગામ તાલુકાના ટીંભી માંછીવાડ ગામની આ પરિસ્થિતિ અને લોકોનો આક્રોશ ખરેખર ચિંતાજનક છે. મુશ્કેલ સમયમાં જ્યારે સ્થાનિક નેતાઓ કે સરપંચ સમયસર ન પહોંચે, ત્યારે લોકોની લાચારી અને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. વારોલી નદીના પાણી ફરી વળતા ટીંભી માછીવાડમાં ભારે તારાજી સર્જાઈ છે.આપત્તિના સમયે સરપંચ કે જવાબદાર નેતાઓ હાજર ન રહેતા લોકોમાં લાચારી અને આક્રોશ જોવા મળ્યો છે લોકોએ સરકાર પાસે તાત્કાલિક સહાય અને મદદની માગણી કરી છે.યુવાનોની બહાદુરીપ્રશાસન પહોંચે તે પહેલાં ગામના સાહસિક યુવાનોએ જીવના જોખમે પૂરના પાણીમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ યુવાનોએ પોતાની સૂઝબૂઝથી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. . . . . . . . . . . . . . . . . . . . . #india #instagram #trending #like4like #explore
Valsad, Valsad | Jul 29, 2026
Umargam: ટીંભી ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચના રાજીનામા ની માંગ કરતા ગામના લોકો..! પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ ન લીધી હોવાના આક્ષેપો..! આ બાબતે દર્શકો કમેન્ટ માં પોતાનું મંતવ્ય અવશ્ય આપે..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 29, 2026
ઉમરગામ રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી જુવો લાઇવ દ્રશ્યો ભીલાડ થી આ દારૂનો જથ્થો ઉમરગામ રેલવે સ્ટેશન લવાયો, તા:27/7/2026. રાત્રે 10:59. શું GRP આ લોકો ને પકડીને કાર્યવાહી કરશે ? જેતે સમયે grp વાપીના વિક્રમ ભાઈ નામના કર્મચારી ને ફરિયાદ કરવામાં આવી હતી..,! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 29, 2026
Umargam: મુસ્લિમ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાણ બંદર ખાતે પ્રાથમિક શાળામાં છતરિ નું વિતરણ કરવામાં આવ્યું..! મુસ્લિમ આગેવાનો અને ટ્રસ્ટ ના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Valsad, Valsad | Jul 29, 2026