Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં ડોહલું પાણી આવતા લોકો પરેશાન, નગરસેવક દ્વારા અધિકારી સાથે વાત કરી

Bhavnagar City, Bhavnagar | May 12, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અક્ષર પાર્ક સોસાયટી ખાતે પાણીને લઈને લોકોને સમસ્યા સર્જાય હતી. જે સમસ્યાને લઈને લોકો દ્વારા નવા ચૂંટાયેલા નગરસેવકને જાણ કરાતા અધિકારી સાથે ઝડપથી કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. જ્યારે અધિકારીએ ઝડપથી પ્રશ્ન હલ થઈ જશે તે અંગે ખાતરી આપી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં ડોહલું પાણી આવતા લોકો પરેશાન, નગરસેવક દ્વારા અધિકારી સાથે વાત કરી - Bhavnagar City News