ભાવનગર શહેર: મિત્રતાના નાતે આપેલા પૈસાની રકમનો ચેક પરત ફરતા કોર્ટ ખાતેથી મહિલાને એક વર્ષની સજાનો હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | May 1, 2026
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા ફરિયાદી દ્વારા તેમના મિત્રના પત્નીને રૂપિયા 10 લાખનો ચેક લઈ પૈસા આપ્યા હતા. જે રકમ સમય મુજબ નહીં ચૂકવતા ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. જે મામલે ફરિયાદી દ્વારા કેસ કરાતા વકીલને દલીલોને આધારે નામદાર કોર્ટ દ્વારા મહિલાને એક વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો હતો.