છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપની ઘટના બનતા એક શખ્સની ધરપકડ કર્યા બાદ છાપી પોલીસે અન્ય આરોપીઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાની સૂત્ર તરફથી જાણકારી આજે શનિવારે રાત્રે 10:15 કલાકે મળી છે જોકે મળતી જાણકારી મુજબ એક શખ્સની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે.